About Us

Home » About Us

Welcome to Gadhiya Pariwar

“મારું મન ,મારો આત્મા ,મારું દિલ મારૂ સર્વસ્વ ગુજરાતમાં જય જય ગરવી ગુજરાત“
આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણું ગુજરાતી.

ગઢિયા પરિવાર વેબસાઈટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી રીતીરિવાજો, ગુજરાતી સંસ્કૃતિનુ અને ગુજરાતી હોવાનુ અમને અભિમાન છે. દરેક ગુજરાતીને અભિમાન થાય તેવી આપણી ગુજરાતી સંસ્કૃતિનો ભવ્ય ઇતિહાસ ધરાવતી આપણી જાજરમાન ભાષા છે.

આવનારા સમયમાં નવી પેઢી આ ગુજરાતી સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ. અમારા આ પ્રયત્નમા તમે પણ તમારા મિત્રોને આ વેબસાઇટ ની મુલાકાત લેવા માટે જણાવો અને અમારા આ ભગીરથ કાર્યમા અમારી મદદ કરો એવી આશા છે. તમારા સહયોગ બદલ તમારો ખુબ જ આભાર.

બધા સભ્યોને વિનંતી છે કે ગઢિયા પરિવાર વેબસાઈટ મુલાકાત દરરોજ અવશ્ય લે અથવા બને તો બે – ત્રણ દિવસે પણ લે. એકબીજાને મિત્ર થવાનું નિમંત્રણ મોકલે, કવિતા-ગઝલ, પ્રેરણાદાયક વિચારો મોકલે, એકબીજાને ઉપયોગી થાય તેવી માહિતીની આપ લે કરે તો આંનદ થશે. વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.